Company Name : સાઈ શક્તિ એન્જીનીયરીંગ
Owner Name : શ્રી કમલેશ અકબરી અને શ્રી મયુર ધનાણી
શ્રી કમલેશ અકબરી અને શ્રી મયુર ધનાણીએ ઈજનેરી સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓને સાથે મળીને મેન્યુફેક્ચરીંગનો ધંધો શરૂ કરવાનો પ્લાન હતો જે અંતર્ગત બેઝીક જાણકારી મેળવવા માટે તેઓ બન્નેએ ૨૦૧૨-૧૩ માં સી.ઈ.ડી.ની તાલીમ લીધેલ હતી. તેઓએ તાલીમ પૂર્ણ કર્યા બાદ સાઈ શક્તિ એન્જીનીયરીંગના નામથી પોતાનુ ફૂડ પ્રોસેસીંગ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરેલ છે. તેઓએ રૂ. ૧૦/- લાખથી પણ વધુનું રોકાણ કરેલ છે તેમજ ૫ લોકોને રોજગારી આપેલ છે.
હાલમાં તેઓનું યુનિટ કઠવાડા ખાતે આવેલ છે. તેઓનો ઉદ્યોગઆધાર UAN નંબર GJ01A0061364 છે.
સી.ઈ.ડી. સંસ્થા શ્રી કમલેશ અકબરી અને શ્રી મયુર ધનાણીને તેમના ઉદ્યોગ ધંધા માટે ખુબજ શુભેચ્છઓ આપે છે તેમજ તેમાં ઉતરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખે છે.
શ્રી કમલેશ અકબરી અને શ્રી મયુર ધનાણીના યુનીટનું સરનામું:
સી-૧૫, મધુરમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિશાલા એસ્ટેટ,
એસ.પી.રીંગ રોડ, કઠવાડા,
અમદાવાદ-૩૮૨૪૧૫
મોબાઈલ નં. ૯૪૨૬૯૯૯૮૮૨, ૯૮૨૪૮૦૪૨૦૬, ૯૪૨૬૯૭૬૩૦૩
ઈ-મેલ: sse.sales1@gmail.com